News

શાહબાઝ સરકારે પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ કંપની પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ પીઆઈએ વેચવા નિર્ણય લીધો છે. આ એરલાઈન્સ ભયંકર ...
ઈરાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાની ધમકી આપી છે. ઈરાનના વરિષ્ઠ અધિકારી જાવેદ લારીજાનીએ ડરામણા અંદાજમાં ચેતવણી આપી છે કે, ટ્રમ્પને તેમના કર્મોની સજા મળશે. ટ્રમ્પ ફ્લોરિડા સ્થિત ...
તમિલનાડુના પલાની હિલ્સમાં સ્થિત ઐતિહાસિક Kodaikanal Solar Observatoryએ ભારત માટે વધુ એક અંતરિક્ષ સિદ્ધિ પોતાના કેમેરામાં રેકોર્ડ કરી છે. રવિવારે રાત્રે જ્યારે International Space Station (ISS)ભારતના આ ...
- લોકોને સાગમટે બેવકૂફ બનાવનારી કોઈ પણ વ્યક્તિ માટે આ શબ્દો ઇંગ્લિશ ભાષામાં ઉપયોગમાં લેવાય છે આ જકાલ ૩૩ વર્ષીય ઝોહરાન મમદાની ...
જે સંશોધન મેડિકલ સાયન્સે કરવાની માથાકૂટ કરી નથી એવું ઇરાકના અબ્દુલ્લા અલ-બસરી નામના મહાશયે કર્યું છે. આ ભાઇને કંઈક વિચિત્ર ...
મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ૧૪ દેશો સાથે અમેરિકાના વેપારમાં એકંદર જાપાન, દક્ષિણ કોરિયા સહિતના દેશો માટે ...
સાઉથના ફિલ્મી વર્તુળોમાં ચર્ચા મુજબ ફિલ્મ 'એસએમએમબી૨૯'માં આર માધવને પિતાની ભૂમિકા કરવાની તૈયારી દર્શાવી છે. પહેલા આ રોલ ચિયાન ...
અમેરિકી ફાઈટર વિમાનો દરિયાઈ મોજાની જેમ એક પછી એક રશિયા પર આક્રમણ કરવા ઉડતા જ રહેશે. લાંબા અંતર સુધી એકધારા ઉડી શકે તેવા B-52 ...
સમસ્ત વિશ્વના આદરપાત્ર એવા ચૌદમા દલાઈ લામાએ તેમની જિંદગીના નવ દાયકા પુરા કર્યાં. તિબેટની એ વિભૂતિ આધ્યાત્મિકતાનું જીવંત ...
આવતીકાલે ગુરૂપૂર્ણિમા છે. અંધારામાંથી પ્રકાશ તરફ લઇ જનારને ગુરૂ કહે છે પરંતુ વર્તમાન સમયમાં મુશ્કલીના સમયમાં સાચી સલાહ ...
સંત મીખીલ નેઇચીના શબ્દોમાં 'પ્રાર્થના કરવા જીભ કે હોઠની જરૂર નથી પડતી. ઉલટુ પ્રાર્થના વખતે મૌન, જાગૃત હૃદય, શ્રેષ્ઠ ઇચ્છા, ...
રા જસ્થાનના નાના એક ગામડામાં જ્યાં સ્ત્રીઓને ઘરની ચાર દીવાલમાં જ જિંદગી વીતાવવાની હોય, ત્યાં કૌશલ્યા ચોધરીએ એક નાના ...